Site Logo
Gujarati Recipes

સ્વામિનારાયણ મંદિરની પ્રખ્યાત ખીચડી ઘરે સરળ રીતે બનાવો| #swaminarayankhichdi #swaminarayan #khichadi

જરૂરી સામગ્રી???????? 1/2 કપ-ખીચડી ના ચોખા 1/4 કપ-મગ ની મોગર દળ 1/4 કપ-તુવેેેર દાળ 1/2 ચમચી-રાઈ 1/2 ચમચી-જીરું 3 ગ્લાસ -પાણી મિક્સ સમારેલુ શાકભાજી (કેપ્સિકમ-1,બટાકુ-1,1/2 વટાણા,1-રીંગણ,1-ટામેટું) 1 ચમચી-આદુ મરચા ની પેેસ્ટ મીઠું સ્વાદ અનુસાર 1/2 ચમચી-હળદર 1 ચમચી-લાલ મરચું 1 ચમચી-ધાણાજીરું 2 ચમચી-તેલ 2 ચમચી-ઘી 1 સૂકું લાલ મરચું 3-4 નંગ-કાળામરી 2 નંગ-લવિંગ 1 નાનો ટુકડો-તજ 1 નાની ચમચી-ગરમ મસાલો કોથમીર ગાર્નિશ માટે.. 1 ચમચી -ઘી (ગાર્નિશ માટે) શેકેલો પાપડ,લીલા મરચા-ગાર્નિશ માટે..