Site Logo
Sambar Recipes

સંભાર બનાવવાની પરફેકટ રીત : sambhar

તુવેર દાળ ૪ વાડકી ( નાની)

ડુંગળી ૨ નંગ

ટામેટાં. ૧ નંગ

લીલા મરચા ૨ નંગ

લીમડો ૨ ડાળી

સંભાર મસાલો ૨ ચમચી

મીઠું સ્વાદાનુસાર

લાલ મરચું ૧/૨ ચમચી

આમચૂર ૧ ૧/૨ ચમચI

રાઈ ૧ ૧/૨ ચમચી

હળદર પ્રમાણસર

બનાવવાની રીતઃ

૧.સૌથી પેહલા સંભાર મસાલો એક વાડકી માં પલાળો

૨.કઢાઈ માં તેલ મૂકી રાઈ નો વઘાર કરવો

૩.તેમાં લીલા મરચા,ડુંગળી,લીમડો નાખી સાંતળો

૪.ટયેરબદ પલાળેલા સંભાર પાઉડર નાખો

૫.હવે ટામેટાં નાખો

૬. બાકી ના મસાલા નાખી ,ચડવેલી તુવેર દાળ ક્રશ કરી ને નાખો